QUICK - EASY - DESI
500gm
Shahi GRAVY KWIK MIX
cooking
instructions

शाही ग्रेवी:
70 व्यक्तियों के लिए
सामग्री:
1 पैकेट 500 ग्राम शाही ग्रेवी क्विक मिक्स
तेल: 1 लीटर (33.81 आउंस )
बटर: 500 ग्राम (17.64 आउंस )
4 किलोग्राम / 141.10 आउंस टमाटर प्यूरी
उबली हुई सब्जियां: मटर, फण्सी, गाजर, मक्का (3 किलोग्राम / 105.82 आउंस )
शिमला मिर्च : ( कटी हुई) (500 ग्राम / 17.64 आउंस)
पनीर: 1 किलोग्राम / 35.27 आउंस (कद्दूकस किया हुआ)
पनीर: 1 किलोग्राम / 35.27 आउंस (कटा हुआ)
पानी: 1 लीटर (33.81 आउंस)
-
गैस पर एक कढ़ाई में तेल और बटर लें और मध्यम आंच पर गर्म करें।
-
टोमैटो प्यूरी डालकर 15 मिनट तक पकाएं.
-
एक पैकेट शाही ग्रेवी क्विक मिक्स को बाउल में लें और उसमे 1 लीटर पानी मिलाकर पेस्ट बनाएं। फिर कढ़ाई में डालें और 10 मिनट तक पकाएं।
-
उबली हुई सब्जियां और शिमला मिर्च डालकर मध्यम आंच पर 10 मिनट तक पकाएं।
-
कढ़ाई में कद्दूकस किया हुआ पनीर और पनीर के टुकड़े डालकर धीमी आंच पर 10 मिनट तक पकाएं।
-
सर्विंग बाउल में निकालें और हरा धनिया से सजाइये; गरमा - गरम परोसें।
શાહી ગ્રેવી:
70 વ્યક્તિઓ માટે
સામગ્રી:
1 પેકેટ 500 ગ્રામ શાહી ગ્રેવી ક્વિક મિક્સ
તેલ: 1 લિટર (33.81 આઉન્સ)
બટર: 500 ગ્રામ (17.64 આઉન્સ)
4 કિલોગ્રામ / 141.10 આઉન્સ ટમેટાની પ્યુરી
બોઈલ વેજીટેબલ : વટાણા, ફણસી, ગાજર, મકાઈ (3 કિલોગ્રામ / 105.82 આઉન્સ)
શિમલા મિર્ચ : (સમારેલું) (500 ગ્રામ / 17.64 આઉન્સ)
પનીર: 1 કિલોગ્રામ / 35.27 આઉન્સ (ખમણેલું)
પનીર: 1 કિલોગ્રામ / 35.27 આઉન્સ (ટુકડા)
પાણી: 1 લિટર (33.81 આઉન્સ)
-
ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.
-
ટામેટાની પ્યુરી ઉમેરો અને 15 મિનિટ પકાવો.
-
એક પેકેટ શાહી ગ્રેવી ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 1 લિટર પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે સાંતળો.
-
બોઈલ વેજીટેબલ અને શિમલા મિર્ચ ઉમેરો અને 10 મિનિટ મધ્યમ આંચ પર પકાવો.
-
ખમણેલું પનીર અને પનીરના ટુકડા કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે ધીમા તાપે પકાવો.
-
સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરી; ગરમા-ગરમ પરોસો.
Shahi Gravy:
for 70 persons
Ingredients::
1 packet 500 g shahi gravy Kwik mix
Oil: 1 liter (33.81 oz)
Butter: 500 g (17.64 oz)
4 kg / 141.10 oz Tomato puree
Steamed Vegetables: Peas, french beans, Carrots, Corn (3 kg / 105.82 oz)
Bell pepper (Capsicum) (finely chopped) (500 g / 17.64 oz)
Paneer: 1 kg / 35.27 oz (Grated)
Paneer: 1 kg / 35.27 oz (diced)
Water: 1 liter (33.81 oz)
-
On a Stove, take oil and butter in a pan and heat it on medium flame.
-
Add tomato puree and cook for 15 minutes.
-
Take one packet of Shahi Gravy Kwik Mix in a bowl. Add 1 liter of water and mix to make a paste. Add mixture to the pan and cook for 10 minutes.
-
Add boiled vegetables and capsicum and cook on medium flame for 10 minutes.
-
Add grated and diced paneer in the pan and cook on low flame for 10 minutes.
-
Remove in a serving bowl and garnish with coriander leaves; Serve hot & enjoy!

Have a recipe in mind?
do Let us know!
This is a Paragraph. Click on "Edit Text" or double click on the text box to start editing the content.