QUICK - EASY - DESI
Chhole KWIK MIX
cooking
instructions

छोले :
70 व्यक्तियों के लिए
सामग्री:
1 पैकेट 500 ग्राम छोले क्विक मिक्स
तेल: 1 लीटर (33.81 आउंस)
घी : 500 ग्राम (17.64 आउंस )
4 किलोग्राम / 141.10 आउंस टमाटर प्यूरी
छोले: 3 किलोग्राम / 105.82 आउंस (7 से 8 घंटे तक भिगोए हुए)
पानी: 1 लीटर (33.81 आउंस)
-
छोले में 70 ग्राम नमक और 70 ग्राम हल्दी डाल कर उबाल कर रखे.
-
गैस पर एक कढ़ाई में तेल और बटर डालकर मध्यम आंच पर गर्म करें।
-
टोमैटो प्यूरी डालकर 10 मिनट तक पकाएं.
-
एक पैकेट छोले को क्विक मिक्स बाउल में लें, उसमें 1 लीटर पानी डालकर पेस्ट बना लें। फिर कढ़ाई में डालें और 10 मिनट तक पकाएं।
-
उबाले हुए छोले कढ़ाई में डालें और धीमी आंच पर10 मिनट तक पकाएं।
-
सर्विंग बाउल में निकालें और हरे धनिये से सजाएँ; भटूरे या कुल्चे के साथ गरमागरम परोसें।
છોલે:
70 વ્યક્તિઓ માટે
સામગ્રી:
1 પેકેટ 500 ગ્રામ છોલે ક્વિક મિક્સ
તેલ: 1 લિટર (33.81 આઉન્સ)
ઘી: 500 ગ્રામ (17.64 આઉન્સ)
4 કિલોગ્રામ / 141.10 આઉન્સ ટમેટાની પ્યુરી
છોલે: 3 કિલોગ્રામ / 105.82 આઉન્સ (7 થી 8 કલાક પલાળેલા)
પાણી: 1 લિટર (33.81 આઉન્સ)
-
છોલે માં 70 ગ્રામ નમક અને 70 ગ્રામ હળદર ઉમેરીને બોઈલ કરીને રાખો.
-
ગેસ પર એક કઢાઈમાં તેલ અને ઘી લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.
-
ટામેટાની પ્યુરી ઉમેરો અને 10 મિનિટ પકાવો.
-
એક પેકેટ છોલે ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 1 લિટર પાણી ઉમેરી અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે સાંતળો.
-
બોઈલ કરેલા છોલેને કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે ધીમા તાપે પકાવો.
-
સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરી; ભટુરે કે કુલચા સાથે ગરમા-ગરમ પરોસો.
Chhole (Masala Chickpeas):
for 70 persons
Ingredients:
1 packet 500 g chhole Kwik mix
Oil: 1 liter (33.81 oz)
Ghee: 500 g (17.64 oz)
4 kg / 141.10 oz Tomato puree
Chickpeas: 3 kg/ 105.82 oz (soaked for 7 to 8 hours)
Water : 1 liter (33.81 oz)
-
Put 70 Gram salt and 70 Gram of turmeric in the Chhole (Chickpeas) and keep it to boil.
-
Put oil and butter in a pan on the gas and heat it on medium flame.
-
Add tomato puree and cook for 10 minutes.
-
Take one packet of Chhole (Chickpeas) Kwik mix in a bowl, add 1 liter of water and make a paste. Add mixture to the pan and cook for 10 minutes.
-
Put the boiled Chhole (Chickpeas) in the pan and cook on low flame for 10 minutes.
-
Remove in a serving bowl and garnish with coriander; Serve hot with Bhature or Kulcha.

Have a recipe in mind?
do Let us know!
This is a Paragraph. Click on "Edit Text" or double click on the text box to start editing the content.