top of page

500gm
Palak paneer
KWIK MIX

cooking
instructions

Palak-Paneer.png

पालक पनीर:

70 व्यक्तियों के लिए

 

सामग्री:

पालक पनीर 500 ग्राम क्विक मिक्स का 1 पैकेट

तेल: 1 लीटर (33.81 आउंस )

बटर: 500 ग्राम (17.64 आउंस )

4 किलोग्राम / 141.10 आउंस टमाटर प्यूरी

पालक की प्यूरी: उबली हुई पालक की प्यूरी 3.5 किलोग्राम / 123.46 आउंस

पनीर: 1 किलोग्राम / 35.27 आउंस (कद्दूकस किया हुआ)

पनीर: 1.5 किलोग्राम / 52.91 आउंस (कटा हुआ)

ताजा क्रीम: 500 ग्राम (17.64 आउंस)

पानी: 1 लीटर (33.81 आउंस )

 

  1. एक कढ़ाई में मध्यम आंच पर गैस पर तेल और बटर  गर्म करें।

  2. टोमैटो प्यूरी डालकर 5 मिनट तक पकाएं.

  3. पालक पनीर का एक पैकेट क्विक मिक्स बाउल में लें, उसमें 1 लीटर पानी डालकर पेस्ट बना लें। फिर कढ़ाई में डालें और 5 मिनट तक पकाए।

  4. पालक की प्यूरी डालें और मध्यम आँच पर 5 मिनट तक पकाएँ।

  5. कढ़ाई में कद्दूकस किया हुआ पनीर, पनीर के टुकड़े और फ्रेश  क्रीम डालकर धीमी आंच पर 10 मिनट तक पकाएं।

  6. सर्विंग बाउल में निकालें और फ्रेश क्रीम से सजाइये; गरमा-गरम  परोसें।

પાલક પનીર:

70 વ્યક્તિઓ માટે

 

સામગ્રી:

1 પેકેટ 500 ગ્રામ પાલક પનીર ક્વિક મિક્સ

તેલ: 1 લિટર (33.81 આઉન્સ)

બટર: 500 ગ્રામ (17.64 આઉન્સ)

4 કિલોગ્રામ / 141.10 આઉન્સ ટમેટાની પ્યુરી

પાલક પ્યુરી: બાફેલી પાલકની પ્યુરી 3.5 કિલોગ્રામ / 123.46 આઉન્સ

પનીર: 1 કિલોગ્રામ / 35.27 આઉન્સ (ખમણેલું)

પનીર: 1.5 કિલોગ્રામ / 52.91 આઉન્સ (ટુકડા)

ફ્રેશ ક્રીમ: 500 ગ્રામ (17.64 આઉન્સ)

પાણી: 1 લિટર (33.81 આઉન્સ)

 

  1. ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.

  2. ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ પકાવો.

  3. એક પેકેટ પાલક પનીર ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 1 લિટર પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો.

  4. પાલકની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ મધ્યમ આંચ પર પકાવો.

  5. ખમણેલું પનીર, પનીરના ટુકડા અને ફ્રેશ ક્રીમ કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે ધીમા તાપે પકાવો.

  6. સર્વિંગ બાઉલમાં કાઢી અને ફ્રેશ ક્રીમ થી ગાર્નીશ કરી; ગરમા-ગરમ પરોસો.

Palak Paneer:

for 70 persons

 

Ingredients:

1 packet 500 g of Palak Paneer Kwik Mix

Oil: 1 liter (33.81 oz)

Butter: 500 g (17.64 oz)

4 kg / 141.10 oz Tomato puree

Spinach Puree: Boiled Spinach Puree 3.5 kg / 123.46 oz

Paneer: 1 kg / 35.27 oz (Grated)

Paneer: 1.5 kg / 52.91 oz (sliced)

Fresh cream: 500 g (17.64 oz)

Water: 1 liter (33.81 oz)

 

  1. Heat oil and butter in a pan on medium flame.

  2. Add tomato puree and cook for 5 minutes.

  3. Take one packet of Palak Paneer Kwik mix in a bowl, add 1 liter of water and make a paste. Add mixture to the pan and cook for 5 minutes.

  4. Add the spinach puree and cook on a medium flame for 5 minutes.

  5. Add grated paneer, paneer pieces and fresh cream to the pan and cook on low flame for 10 minutes.

  6. Remove in a serving bowl and garnish with fresh cream; serve hot & enjoy!

Have a recipe in mind?

do Let us know!

This is a Paragraph. Click on "Edit Text" or double click on the text box to start editing the content.

Product by

SIMRAN FOODS (India)

CONTACT

 

help.kwikurry.com

Tel: +91 7777 99 11 33

 

©2023 by digitalmarket.guru

bottom of page