QUICK - EASY - DESI
500GM
Hyderabadi biryani
KWIK MIX
cooking
instructions

हैदराबादी बिरयानी:
70 व्यक्तियों के लिए
सामग्री:
हैदराबादी बिरयानी 500 ग्राम क्विक मिक्स का 1 पैकेट
तेल: 1 लीटर (33.81 आउंस )
बटर: 500 ग्राम (17.64 आउंस )
उबली हुई सब्जियां: फण्सी, गाजर, मटर (2 किलोग्राम / 70.55 आउंस )
शिमला मिर्च: 500 ग्राम / 17.64 आउंस
पालक प्यूरी: 2 किलोग्राम / 70.55 आउंस
3 किलोग्राम / 105.82 आउंस - टमाटर की प्यूरी
पनीर: 4 किलोग्राम / 141.10 आउंस (ऑप्शनल )
बासमती ड्राय राइस: 6 किलोग्राम / 211.64 आउंस
पानी : 500 ml (16.91 आउंस)
-
बासमती ड्राय राइस को उबाल कर रख लें।
-
गैस पर एक कढ़ाई में तेल और बटर लें और मध्यम आंच पर गर्म करें।
-
टमाटर की प्यूरी डालकर 5 मिनट तक पकाएं.
-
पालक की प्यूरी, उबली हुई सब्जियां, शिमला मिर्च और पनीर के टुकड़े (ऑप्शनल) डालकर मध्यम आंच पर 5 मिनट तक पकाएं।
-
एक पैकेट हैदराबादी बिरयानी क्विक मिक्स को बाउल में लें और उसमे 500 ml पानी मिलाकर पेस्ट बनाएं। फिर कढ़ाई में डालें और 5 मिनट तक पकाएं।
-
कढ़ाई में उबले हुए बासमती चावल डालें और धीमी आँच पर 10 मिनट तक पकाएं।
-
सर्विंग बाउल में निकालें और कद्दूकस किया हुआ (ग्रेटेड) पनीर से सजाइये; गरमा - गरम परोसें।
હૈદરાબાદી બિરયાની:
70 વ્યક્તિઓ માટે
સામગ્રી:
1 પેકેટ 500 ગ્રામ હૈદરાબાદી બિરયાની ક્વિક મિક્સ
તેલ: 1 લિટર (33.81 આઉન્સ)
બટર: 500 ગ્રામ (17.64 આઉન્સ)
વેજીટેબલ: ફણસી, ગાજર, વટાણા (બોઈલ કરેલા) (2 કિલોગ્રામ / 70.55 આઉન્સ)
શિમલા મિર્ચ: 500 ગ્રામ / 17.64 આઉન્સ
પાલક પ્યુરી: 2 કિલોગ્રામ / 70.55 આઉન્સ
3 કિલોગ્રામ / 105.82 આઉન્સ - ટમેટાની પ્યુરી
પનીર: 4 કિલોગ્રામ / 141.10 આઉન્સ (ઓપ્શનલ) (નાખવું હોય તો)
બાસમતી ડ્રાય રાઈસ: 6 કિલોગ્રામ / 211.64 આઉન્સ
પાણી: 500 ml (16.91 આઉન્સ)
-
બાસમતી ડ્રાય રાઈસ બોઈલ કરી ને રાખો.
-
ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.
-
ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ પકાવો.
-
પાલક ની પ્યુરી, બોઈલ્ડ વેજીટેબલ્સ, શિમલા મિર્ચ અને પનીર ના ટુકડા (ઓપ્શનલ) ઉમેરો અને 5 મિનિટ મધ્યમ આંચ પર પકાવો.
-
એક પેકેટ હૈદરાબાદી બિરયાની ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 500 ml પાણી ઉમેરી અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો.
-
બોઈલ બાસમતી રાઈસ કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે ધીમા તાપે પકાવો.
-
સર્વિંગ બાઉલમાં કાઢી અને છીણેલાં પનીર થી ગાર્નીશ કરી; ગરમા-ગરમ પરોસો.
Hyderabadi Biryani:
for 70 persons
Ingredients:
1 packet 500 g of Hyderabadi Biryani Kwik Mix
Oil: 1 liter (33.81 oz)
Butter: 500 g (17.64 oz)
Boiled Vegetables: French Beans, Carrots, Peas (2 kg / 70.55 oz)
Bell pepper (Capsicum): 500 g / 17.64 oz
Spinach puree: 2 kg / 70.55 oz
3 kg / 105.82 oz - Tomato puree
Paneer: 4 kg / 141.10 oz (optional)
Basmati Dry Rice: 6 kg / 211.64 oz
Water: 500 ml (16.91 oz)
-
Boil the basmati dry rice and keep aside.
-
Take oil and butter in a pan and heat it on medium flame.
-
Add tomato puree and cook for 5 minutes.
-
Add spinach puree, boiled vegetables, capsicum and paneer pieces (optional) and cook on medium flame for 5 minutes.
-
Take one packet of Hyderabadi Biryani Kwik Mix in a bowl and make a paste by adding 500 ml of water to it. Then add in the pan and cook for 5 minutes.
-
Add boiled basmati rice to the pan and cook on low heat for 10 minutes.
-
Remove in a serving bowl and garnish with grated paneer; Serve hot & enjoy!

Have a recipe in mind?
do Let us know!
This is a Paragraph. Click on "Edit Text" or double click on the text box to start editing the content.