QUICK - EASY - DESI
500gm
Udipi style SAMBAR
KWIK MIX
cooking
instructions

सांभर मिक्स:
70 व्यक्तियों के लिए
विषय:
1 पैकेट 500 ग्राम सांभर क्विक मिक्स
तेल: 250 ml (8.45 oz)
राई: 6 टेबल स्पून (60 ml)
जीरा: 5 टेबल स्पून (50 ml)
4 किलोग्राम / 141.10 आउंस टमाटर प्यूरी
पानी : 4 लीटर / 135.26 आउंस (पेस्ट बनाने के लिए)
सब्जियां: लोकी (2 किलोग्राम / 70.54 आउंस) सरगवा (2 किलोग्राम / 70.54 आउंस)
पानी: 8 लीटर / 270.51 आउंस (ऊपर से डालने के लिए)
*दाल डालने की जरूरत नहीं है
-
मध्यम आंच पर गैस पर एक कढ़ाई में तेल गर्म करें. तेल गरम होने पर इसमें राई और जीरा डाल कर भून लीजिए.
-
टोमैटो प्यूरी डालकर 5 मिनट तक पकाएं.
-
कढ़ाई में लोकी और सरगवा डालकर 10 मिनट तक पकाएं.
-
एक पैकेट सांबर को क्विक मिक्स बाउल में लें, उसमें 4 लीटर पानी मिलाकर पेस्ट बना लें। फिर कढ़ाई में डालें।
-
एक कढ़ाई में 8 लीटर पानी डालकर धीमी आंच पर 15 मिनट तक पकाएं।
-
सर्विंग बाउल में निकालें और हरे धनिये से सजाएँ; गरमा-गरम परोसें।
સાંભાર મિક્સ:
70 વ્યક્તિઓ માટે
સામગ્રી:
1 પેકેટ 500 ગ્રામ સાંભાર ક્વિક મિક્સ
તેલ: 250 ml (8.45 આઉન્સ)
રાઈ: 6 ટેબલ સ્પૂન (60 ml)
જીરું: 5 ટેબલ સ્પૂન (50 ml)
4 કિલોગ્રામ / 141.10 આઉન્સ ટમેટાની પ્યુરી
પાણી: 4 લિટર (135.26 આઉન્સ) (પેસ્ટ બનાવવા માટે)
વેજીટેબલ: દુધી (2 કિલોગ્રામ / 70.54 આઉન્સ) સરગવો (2 કિલોગ્રામ / 70.54 આઉન્સ)
પાણી: 8 લિટર (270.51 આઉન્સ) (ઉપરથી ઉમેરવા માટે)
*દાળ ઉમેરવાની જરૂર નથી
-
ગેસ પર એક કઢાઈમાં તેલ લઇને મધ્યમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થયા બાદ રાય અને જીરુ ઉમેરો ને વઘાર કરો.
-
ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ પકાવો.
-
દૂધી અને સરગવો કઢાઈમાં ઉમેરો ને 10 મિનિટ માટે પકાવો.
-
એક પેકેટ સાંભાર ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 4 લિટર પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈ માં ઉમેરો.
-
8 લિટર પાણી કઢાઈમાં ઉમેરો ને 15 મિનિટ માટે ધીમા તાપે પકાવો.
-
સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરી; ગરમા-ગરમ પરોસો.
Sambar Mix:
for 70 persons
Ingredients:
1 packet 500 g sambar Kwik mix
Oil: 250 ml (8.45 oz)
Mustard seeds: 6 tablespoon (60 ml)
Cumin: 5 tablespoon (50 ml)
4 kg / 141.10 oz Tomato puree
Water: 4 liter / 135.26 oz (to make paste)
Vegetables: Bottle Gourd (2 kg / 70.54 oz) Drumsticks (2 kg / 70.54 oz)
Water: 8 liter / 270.51 oz (for pouring)
*No need to add lentils.
-
Heat the oil in a pan on medium flame. When the oil is hot, add mustard seeds and cumin seeds and cook them.
-
Add tomato puree and cook for 5 minutes.
-
Add Bottle gourd and Drumsticks to the pan and cook for 10 minutes.
-
Take one packet of sambar Kwik mix in a bowl, add 4 liter of water and make a paste. Add mixture to the pan.
-
Pour 8 liter water in the pan and cook on low flame for 15 minutes.
-
Remove in a serving bowl and garnish with coriander leaves; serve hot & enjoy!

Have a recipe in mind?
do Let us know!
This is a Paragraph. Click on "Edit Text" or double click on the text box to start editing the content.